BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports

સગા પિતાએ દીકરીને હવસનો શિકાર બનાવી, હિંમતનગરની ચોંકાવનારી ઘટના


સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લા ના તલોદમાં નોંધાઈ છે. પિતા-પુત્રી અને ભાઈ-બહેનના સંબંધો કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. જેમાં સગીર દીકરી ગર્ભવતી બનતા માતાએ સગા પિતા-ભાઈ સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. –  Father made daughter pregnant after falling victim to lust a shocking incident in Himatnagar

Source

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button