BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં પડશે સૌથી વધારે વરસાદ, તરઘડિયા હવામાન કેન્દ્રની આગાહી
Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં તારીખ 9 ઓગસ્ટનાં રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમામ વિસ્તારોમાં હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
Source