BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
સુરતની મહિલાઓને એવું તો શું થયું કે રસ્તા પર જ મચાવ્યો હોબાળો, બોલાવી પડી પોલીસ
Surat women dispute with rickshaw fare hike.સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઇન્ટ સર્કલ ખાતે રીક્ષા ભાડામાં વધારો થતાં મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. પાંડેસરા વિસ્તારના અનેક વિસ્તારમાંથી મહિલાઓ લોકોના ઘરકામ કરવા માટે વેશું વિસ્તારમાં કામ અર્થે જાય છે. તમામ મહિલાઓમાં અમુક મહિલાઓ વિધવા છે તો અમુક મહિલાઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
Source