BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
કોંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી ઝટકો! તક્ષશિલા હતભાગીઓના પરિવાર નહીં જોડાય
મોરબીમાંથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. આ ન્યાયયાત્રામા રાજ્યમાં બનેલી મોટી દુર્ઘટનાઓને ન્યાય અપાવવા માટે કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાંથી કોંગ્રેસની ન્યાયયાત્રાને ઝટકો લાગ્યો છે. ન્યાયયાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોના વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓએ ન્યાયયાત્રામાં નહીં જોડાવાનું જણાવ્યું છે. – Congress nyayyatra from Surat Parents of tkshshila tragedy refused to join
Source