BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
દાહોદ: અલીન્દ્રા ભીંડોલ જંગલ વિસ્તારમાં રીંછે આધેડ પર કર્યો હુમલો,ગામમાં ભયનો માહોલ
દેવગઢ બારીયા તેમજ ધાનપુર વિસ્તારમાં અવારનવાર હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં અથવા જંગલ વિસ્તારમાં માનવજાત ઉપર હુમલો કરવાના બનાવો કેટલીય વખત સામે આવ્યા છે. જોકે તાજેતરમાં ધાનપુર તેમજ બારીયા વિસ્તારમાં વન્ય પ્રાણી રીંછના હુમલાના બનાવોનો પ્રમાણ વધ્યું હોવાનું ચિંતાજનક રીતે બહાર આવ્યું છે. sloth bear attack on man at dahod dhanpur forest area
Source