BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
ઉત્તર ગુજરાતમાં 15મી ઓગસ્ટ સુધી વરસશે હળવો વરસાદ, હવામાન વિભાગની આગાહી
North Gujarat Rain Forecast 2024: ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી આંશિક વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 ઓગસ્ટ સુધી વરસાદની આ સ્થિતિ યથાવત રહી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના 51થી 75 ટકા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
Source