BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
શહેરની શાળાઓને ટક્કર આપે છે આ સરકારી શાળા, 1-2 નહીં 7 ભાષા બોલે છે વિદ્યાર્થીઓ
સુરતથી અંદાજે 80 કિલોમીટર દૂર આવેલા ઝાંખરડા ગામની આ આદિવાસી શાળાની એક નહીં અનેક ખાસિયત છે. આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માત્ર ગુજરાતી જ નહીં પણ ચાઈનીઝ, જાપાનીઝ, રોમન, અંગ્રેજી , તમિલ, ઉર્દૂ, ગુજરાતી અને હિંદી ભાષા પણ બોલતા આવડે છે. – world-tribal-day-students-of-government-school-in-zhankharda-village-speak-7-languages-know-speciality
Source