BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
પરેશ ગોસ્વામીની આગાહી: વરસાદના નવા રાઉન્ડમાં કયા જિલ્લાઓમાં મેઘો મૂશળધાર વરસશે?
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, હાલ મોટાભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ છે. ક્યાંક કેટલીક જગ્યાઓએ છૂટાછવાયા ઝાપટાં થઇ રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું થઇ રહ્યુ છે અને તડકો પણ લાગતો હશે.
Source