BusinessCrimeEntertainmentGujaratNational - InternationalPoliticsSports
રાવણાના પાકની ખેતી કરી કરો લાખોની આવક, સરકાર આપે છે આટલી સહાય
રાવણાના પાકના વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. જેથી જૂનાગઢ શહેરમાં પણ હવે અમુક જગ્યાએ બગીચા બનવા લાગ્યા છે. જોકે, બધા ખેડૂતોને આ સહાય અંગે જાણ ન હોવાથી આજે અમે તમને આ સહાય અને તેની પ્રક્રિયા વિશે જણાવીશું.
Source